ગ્રામિણ શિક્ષણમાં ક્રાંતિ! ઘરે બેઠા ઉચ્ચ સ્તરનું
ગુણવત્તાવાળું, સુરક્ષિત અને લાઈવ શિક્ષણ.
ગુણવત્તાયુક્ત, સુરક્ષિત અને લાઈવ શિક્ષણ — YOC ની ખાસ સુવિધાઓ
શિક્ષક સાથે લાઈવ ભણતર. તાત્કાલિક શંકા નિરાકરણ.
લાઇવ ભણતરદરેક વિષય માટે નિષ્ણાત ફેકલ્ટી. ગુજરાતની શ્રેષ્ઠ શિક્ષક ટીમ.
નિષ્ણાત શિક્ષકોઘરે બેઠા સુરક્ષિત અભ્યાસનું વાતાવરણ. ગ્રામીણ દીકરીઓ માટે ખાસ.
સુરક્ષિત ભણતરપ્રોગ્રેસ રિપોર્ટ, ક્લાસ રેકોર્ડિંગ અને પેરેન્ટ એપ સાથે ૧૦૦% પારદર્શક સિસ્ટમ.
વાલી મોનિટરિંગ
"Your Own Class" — SHETH SAGA PRIVATE LIMITED નું સાહસ, શેઠ ગ્રુપ (સ્થાપના ૧૯૯૨, ભાવનગર/અમદાવાદ) દ્વારા સંચાલિત. ગ્રામીણ ગુજરાતના દરેક જિલ્લા માં ઉચ્ચ ગુણવત્તાનું લાઈવ ઓનલાઇન શિક્ષણ.
YOC ગ્રામીણ યુવાનોને ડિજિટલ શિક્ષણ દ્વારા સશક્ત બનાવે છે.
શહેરી ગુણવત્તા, ગ્રામીણ વિસ્તારમાં. ઘરે બેઠા ટેક આધારિત ભણતર — ઇન્ટરનેટ પર.
ડિજિટલગ્રામીણ, અર્ધ-શહેરી, શહેરી — સૌ માટે સુલભ ફી માળખું. ઓછા ખર્ચે ઉત્તમ ભણતર.
પોસાયકેરિયર માર્ગદર્શન, કૌશલ્ય વિકાસ અને પ્રોજેક્ટ આધારિત અભ્યાસ દ્વારા ઉજ્જ્વળ ભવિષ્ય.
રોજગારઘરે બેઠા સુરક્ષિત ડિજિટલ પ્લેટફોર્મ — ખાસ ગ્રામિણ દીકરીઓ માટે. મુસાફરી શૂન્ય, જોખમ શૂન્ય.
સુરક્ષિત૨૪/૭ ઍક્સેસ, મૉક ટેસ્ટ અને પ્રોગ્રેસ ટ્રેકિંગ — અત્યાધુનિક ટેકનોલોજી પ્લેટફોર્મ.
સ્માર્ટવાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો — ત્રણેને જોડતું YOC ઇકોસિસ્ટમ. એક પરિવાર.
સમુદાયYOC ની લાઈવ ક્લાસ, સ્માર્ટ પ્લેટફોર્મ અને નિષ્ણાત શિક્ષકો — હવે તમારા ઘર સુધી. ગ્રામિણ ગુજરાત માટે ડિજિટલ શિક્ષણની નવી ક્રાંતિ.
યુનિવર્સિટી ટોપર
CAT ના રાષ્ટ્રીય ટોપર
CAT ના રાષ્ટ્રીય ટોપર